'સંગીત' નજીક

જોયા કરો.
ઝાંઝવાં ભીના કરી જોયા કરો,

આંખમાં પાણી ભરી જોયા કરો.

છે તરસ પાતાળ પેટી આપણી,

એ ઉભાં દરીયો ધરી-જોયા કરો.

ઘાટ ઘડવામાં થયા ઊતાવળા,

જૂજ્વ રૂપ આચરી જોયા કરો.

ફૂંક મારી ઓલવી નાખો બધું,

ને તમસમાં ઊતરી જોયા કરો.

પાંખ ફફડાવી દિવસ ઊડી ગયો,

રિક્ત પળ છે આખરી જોયા કરો.

શ્વાસની સિતાર
શ્વાસની સિતાર ઝાલી એકલા બેઠા છીએ,

આવડે એવી બજાવી એકલા બેઠા છીએ.

કોણ આવે-જાય છે આ શ્વાસમાં એ ખોજવા,

બારણે પ્હેરો લગાવી એકલા બેઠા છીએ.

હું જ શ્રોતા, હું જ વક્તા, હું જ ઘેરું મૌન છું,

શબ્દની સરહદ વટાવી એકલા બેઠા છીએ.

આ રહ્યો દરિયો અને હોડી અમારા હાથમાં,

લોક-લાજે મ્હેલ બાંધી એકલા બેઠા છીએ.

ના જરૂરી છે હવે વાજિંત્ર વાદી કે સભા,

જાત આખી ગટગટાવી એકલા બેઠા છીએ.

નમી લે
પ્રથમ હાથ જોડી  સ્વયંને નમી લે,

પછી મન કહે ત્યાં છલાંગો ભરી લે.

છલોછલ ભરેલી કટોરી ઉડાડું,

તને જે ગમે તે ક્ષણો તારવી લે.

સતત તૂટતી આ તરંગોની હોડી,

કિનારાની કેવી મજા આંચકી લે!

તને હોય ઇચ્છા ગગન ખૂંદવાની,

ચરણમાં હજી બે’ક પંખી ભરી લે.

ધરા મઘમઘે છે નવોઢા શી આજે,

ઉનાળા! હવે તું પવન પારખી લે.